"ઇંગ્લિશ સ્માર્ટ" સાથે તમારા બાળકને બનાવો અંગ્રેજી ભાષામાં નિષ્ણાત અને ભવિષ્ય માટે તૈયાર.
"ઇંગ્લિશ સ્માર્ટ" સાથે તમારા બાળકને બનાવો અંગ્રેજી ભાષામાં નિષ્ણાત અને ભવિષ્ય માટે તૈયાર.
અંગ્રેજી એ વૈશ્વિક ભાષા છે, જે દરેક ક્ષેત્રમાં પ્રગતિ માટે આવશ્યક છે. શીખવાનું શરૂ કરો, અને તમારા બાળક માટે વિશ્વભરમાં નવો દરવાજો ખોલો!
જો બાળકને અંગ્રેજી પર મજબૂત પકડ હોય, તો તમામ વિષયોની સમજણ વધારે સરળ બને છે, અને સારા ગુણ લાવવાની ખાતરી મળે છે.
અંગ્રેજીમાં આત્મવિશ્વાસના કારણે, બાળકને ડિબેટ, નિબંધ લેખન અને અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રેરણા મળે છે.
નાની ઉંમરે અંગ્રેજી શીખવાથી, ઊંચા અભ્યાસ માટે વધારે ફાયદો મળે છે, ખાસ કરીને અંગ્રેજી મિડીયમ સ્કૂલોમાં.
અંગ્રેજી શીખવાથી, બાળક માટે નવા મિત્રો બનાવવામાં, એક્ટિવિટી ગ્રુપમાં જોડાવામાં, અને સ્કૂલમાં એક મજબૂત ઈમેજ બનાવવામાં સહાય મળે છે.
જોબ માર્કેટમાં વધુ તક શોધવા માટે અંગ્રેજી સખત જરૂરી છે. આ વધુ સ્પર્ધાત્મક યુગમાં, તમારું બાળક એક પગલું આગળ રહેશે.
લેટ્સ લર્ન ઇંગ્લિશ
ફન્ડામેન્ટલથી શરૂઆત: આ લેવલમાં આલ્ફાબેટ, શબ્દો, અને સરળ વાક્ય રચના જેવા બેઝિક ટોપિક્સ શીખવવામાં આવે છે.
બિગીનર્સ માટે બેસ્ટ: વિદ્યાર્થીઓના કમ્ફર્ટ ઝોનમાં રહીને, લોકલ લેન્ગ્વેજના મદદથી મજબૂત ફાઉન્ડેશન ઊભું કરવામાં આવે છે.
મી, માયસેલ્ફ એન્ડ આઈ
દૈનિક જીવનમાં ઇંગ્લિશ: અહીં દૈનિક પ્રવૃત્તિઓ માટે વોકેબ્યુલરી અને સરળ કન્ઝવર્સેશન શીખવામાં આવે છે.
સ્વ-અભિવ્યક્તિ પર ધ્યાન: વિદ્યાર્થીઓ પોતાના ઇન્ટરેસ્ટ, ફીલીંગ્સ અને ગોલ્સને ઇંગ્લિશમાં વ્યક્ત કરવાનું શીખે છે.
માય ઇમિડીયેટ સોસાયટી
સોસાયટી સાથે કનેક્શન: આ લેવલ વિદ્યાર્થીઓને તેમના પડોશ, શાળા અને સામાજિક પ્રસંગો વિશે વાતચીત શીખવે છે.
રિયલ લાઈફ સિનારિયોઝ: શોપિંગ લિસ્ટ, હક અને ફરજ, અને સામાજિક મુદ્દાઓ જેવા પ્રેક્ટિકલ લર્નિંગનો સમાવેશ છે.
માય વર્લ્ડ
વિશ્વના વિષયો: પ્રકૃતિ, વિવિધ સંસ્કૃતિઓ, મીડિયા અને ટુરિઝમ જેવા ટોપિક્સ પર શીખવાડવામાં આવે છે.
વૈશ્વિક મુદ્દાઓની ચર્ચા: વિદ્યાર્થીઓને ગ્લોબલ વિષયોને સમજવા અને તેના વિશે ચર્ચા કરવા પ્રેરિત કરવામાં આવે છે.
પાવર ઓફ ધ પેન
લેખન કુશળતા પર ભાર: રિપોર્ટ્સ, બાયોગ્રાફી અને ક્રિએટિવ ફોર્મેટ્સ લખી, વિદ્યાર્થીઓના લેખન કૌશલ્યને વિકસાવવામાં આવે છે.
એકસ્પ્રેસિંગ કોમ્પ્લેક્સ આઇડિયાઝ: વિદ્યાર્થીઓને એબ્સ્ટ્રેક્ટ અને ઇન્ટેલેકચ્યુઅલ આઇડિયાઝને રજૂ કરવાની ક્ષમતા મળે છે, જે તેમને ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર કરે છે.
તમારા બાળક માટે જેટલું વહેલું શરૂ કરશો, તેટલી ઝડપથી ઇંગ્લિશમાં સુધારો જોવા મળશે. આ તેના એકેડેમિક પરિણામો અને ઓવરઓલ પર્ફોર્મન્સમાં સકારાત્મક અસર કરશે.
અત્યારથી શરૂ કરવાથી તમારું બાળક ઇંગ્લિશ ભાષાનો મજબૂત આધાર ઉભો કરી શકશે, જે તેના શૈક્ષણિક જીવન અને ભવિષ્યના કારકિર્દી માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.